ટેકનોલોજી / ટેસ્લાના એલન મસ્ક લોકોને વોટસએપ ડિલીટ કરવાની આ કારણે આપી રહ્યા છે સલાહ

Tesla CEO Elon Musk advises users to delete Whatsapp

ઇલેકટ્રિક કાર બનાવતી પ્રસિધ્ધ કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અત્યારે તેમના સ્પેસ પ્રોગ્રામના કારણે ચર્ચામાં રહે છે. એલન મસ્કે હવે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફેસબુક વિશે કોમેન્ટ કરીને ચર્ચા જગાવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, બધા લોકોએ તેમના ફોન પરથી ફેસબુકની એપ ડિલીટ કરી દેવી જોઈએ. લોકપ્રિય અભિનેત્રી સચ્ચા બેરોન કોહેને ફેસબુકને નિશાન બનાવીને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેના પગલે એલન મસ્કે આ ટવિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ