અથડામણ / જમ્મૂ-કાશ્મીરઃ કુલગામના વાનપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

Terrorists spotted in jammu and kashmir kulgam encounter underway

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જો કે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં આતંકીઓ દ્વારા સામે ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. જેને લઇને સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ