હુમલો / J&K: પુલવામાના પોલીસ મથક પર ગ્રેનેડ અટેક, સ્થાનિકો ઘાયલ

Terrorists Lobbed A Grenade At Pulwama Police Station Jammu Kashmir

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આજરોજ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, આ હુમલામાં 8 સ્થાનિક નાગરિકો ઘાયલ થયાં હતા. ઘાયલ થયેલ તમામ લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પુલવામામાં જ આતંકીઓએ સેનાના એક વાહન પર IED બ્લાસ્ટ કર્યો હતો. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ