સર્ચ ઓપરેશન / જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ સતીશ સિંહની ગોળી મારીને કરી હત્યા, કાશ્મીર છોડવાની ધમકી ભર્યા પોસ્ટર લાગ્યા

Terrorists killed young man kulgam jammu kashmir

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ