જમ્મૂ-કાશ્મીર / સેનાને મળી સફળતાઃ શોપિયા અથડામણમાં 4 આતંકી ઠાર, 4 દિવસમાં 13 આતંકી ઠાર

Terrorists killed in encounter in jammu and kashmir shopian

જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળનું ઓપરેશન ચાલુ છે. શોપિયાના સુગો હેધામા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ અઠવાડિયામાં શોપિયામાં અથડામણમાં ત્રીજી ઘટના છે. આ પહેલા રવિવારમાં પાંચ અને સોમવારમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ