VTV વિશેષ / કાશ્મીરમાં આતંકવાદીઓનું ચીન સાથેનું કનેક્શન જાણીને ચોંકી જશો; સરહદે તંગદિલી

Terrorists in Kashmir are using china manufactured steel bullets that can penetrate bullet proof jackets and tanks increases...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરનાર આદિલ ડારના ભાઈ સમીર ડાર દ્વારા કરવામાં આવેલા એક ઘટસ્ફોટના કારણે સુરક્ષા દળોનું તણાવ વધ્યો છે. સમીર ડારે ખુલાસો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદ આતંકીઓ પાસે સામાન્ય સ્ટીલથી બનેલા એવા કારતૂસ ઉપલબ્ધ છે જે બખ્તરબંધ વાહનોને સરળતાથી વીંધી શકે છે. વિશેષ વાત એ છે કે આખી દુનિયામાં પ્રતિબંધિત આ કારતૂસ આપણો કટ્ટર હરીફ દેશ ચીન બનાવે છે અને ત્યાંથી તે આતંકવાદીઓને પૂરી પાડવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ