સાવધાન / સૌથી ઘાતક સ્નાઈપર એમ-24 સહિત આતંકીઓની દેશમાં ઘૂસણખોરી, તંત્ર એલર્ટ

Terrorists entered in India with Sniper M-24

પાકિસ્તાન સરહદેથી ઘૂસણખોરી કરીને ભારતમાં આવેલા ખૂંખાર આતંકવાદીઓ આ વખતે સૌથી ઘાતક ગણાતી સ્નાઈપર રાઈફલ એમ-24 લઈને આવ્યા હોવાના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને તેમણે નવો એક્શન પ્લાન બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમરનાથ યાત્રાના રૂટ ઉપરથી પણ અમેરિકામાં નિર્મિત સ્નાઈપર રાઈફલ એમ-24 મળી આવવાની ઘટનાએ મોટા આતંકી હુમલાના ષડ્યંત્રને ખુલ્લું પાડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ