BIG NEWS / જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, લશ્કર-એ-તોયબાનાં ચાર આતંકીઓને કર્યા ઠાર

| terrorists encountered in jammu and kashmir connections with lashkar-e-taiba revealed

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આ ચારેય લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાનું માલૂમ પડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ