હુમલો / જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓનો બીજો અટેક, કુલગામમાં થયેલા હુમલામાં બે જવાનો ઈજાગ્રસ્ત

terrorists Attacked Crpf Camp In Kulgam Of Jammu And Kashmir

જમ્મૂ કાશ્મીરના બારામૂલામાં હુમલા બાદ કુલગામ જિલ્લામાં પણ આતંકવાદીઓએ CRPF પર હુમલો કર્યો છે. સોમવારે સાંજે કુલગામના નેહામા સ્થિત CRPF કેમ્પમાં થયેલા એક હુમલામાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક ASI પણ સામેલ છે. ઘટના બાદ આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ