જમ્મુ કાશ્મીર / શ્રીનગરમાં સરકારી સ્કૂલ પર આતંકીઓનો હુમલો, 2 શિક્ષકોના મોતથી વિસ્તારમાં તંગદિલી

Terrorists attack government school in Srinagar

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સરકારી શાળામાં હુમલો કર્યો. જેમા આંતકીઓએ શાળામાં ઘુસીને ગોળીબારી કરી હતી. આ બનાવમાં શાળાના આચાર્ય સહિત એક શિક્ષકનું કરૂણ મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ