જમ્મૂ કાશ્મીર / સેનાએ કર્યો મોટો ખુલાસો, આતંકવાદીઓની પાસે હથિયારોની અછત, મુશ્કેલીમાં છે પાકિસ્તાન

terrorists are facing shortage of weapons so they snatch weapons said by Lt. Gen. Ranbir Singh

જમ્મૂ કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટિનન્ટ જનરલ રણબીર સિંહે આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે હાલમાં આતંકવાદીઓ કાશ્મીરમાં હથિયારોની અછત અનુભવી રહ્યા છે. આ કારણ છે કે તેઓ પોલીસ સ્ટેશનને નિશાન બનાવી રહ્યા છે અને સાથે હથિયાર છીનવવાની કોશિશમાં લાગી ચૂક્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે હાલમાં પાકિસ્તાન સંકટમાં છે અને જમ્મૂ કાશ્મીરમાં હથિયાર મોકલવા માટે અનેક પેંતરા અજમાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ