કાર્યવાહી / 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કર આતંકી ઝકીઉર રહેમાન લખનવીની ધરપકડ

terrorist zaki ur rehman lakhvi arrested

મુંબઇ હુમલાનો માસ્ટર માઈન્ડ અને લશ્કરના આતંકવાદી ઝકીઉર રેહમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. ઝાકીઉર રેહમાન લખવીની આતંકવાદીઓને મદદ કરવા અને તેમને નાણાં પૂરા પાડતા ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, કે ઝાકીઉર રેહમાન લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ