જમ્મુ / આંતકી મનસૂબો નાકામ: ડોડાથી રામબન જઈ રહેલી બસમાંથી IED જપ્ત, સેનાનું સર્ચ ઓપરેશન શરૂ

Terrorist plans foiled: IED seized from Doda to Ramban bus

રામબન SSPએ જણાવ્યું કે,બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ આ પેકેટ ખોલશે. તે પછી જ અમે કહી શકીશું કે,આ પેકેટમાં IED છે કે નહીં

બ્રેકિંગ ન્યૂઝ