ટેરેરિઝમ / નબળું નથી પડ્યું આતંકી સંગઠન અલ-કાયદા: લશ્કર સાથેનું ગઠબંધન વધુ મજબૂત બન્યું હોવાનો ખુલાસો

Terrorist organization al qaeda and lashkar-e-taiba Alliance

તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) તરફથી જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં ખતરનાક આતંકી સંગઠન અલ-કાયદા વિશે અનેક આંચકાજનક તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વિશ્વનું સૌથી શક્તિશાળી અને ખતરનાક ગણાતું આતંકી સંગઠન અલ-કાયદા જરા પણ નબળું પડ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ