ગુસ્સો / ISIS એ ભગવાન મહાદેવની ખંડિત મૂર્તિની તસવીર છાપીને આપી ખુલ્લી ધમકી, હિન્દુ સંગઠનો રોષે ભરાયા 

terrorist organisation isis posts front page of online magazine featured poster of beheaded shiva statue

એક ઓનલાઈન મેગેઝીન કવરમાં ભગવાન શિવના અપમાનજનક ફોટાને લઈને હિન્દુ સંગઠનો ગુસ્સે છે. સ્થિતિને જોતા કર્ણાટક સરકારે મુરુડેશ્વર મંદિરની સુરક્ષા કડક કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ