ખુલાસો / હવે ભારતમાં અહીં પણ આતંકીઓનાં પગપેસારો કરવાનાં મનસૂબા, આ છે ખતરનાક મિશન

Terrorist mission south in India

સામાન્ય રીતે દક્ષિણ ભારત (south india) આતંકી હુમલાઓની દ્રષ્ટિએ દેશના અન્ય ભાગો કરતા ઘણું શાંત ગણાય છે, પરંતુ હવે આતંકવાદીઓ (terrorists) ના ખતરનાક ઈરાદા અહીં પણ પગપેસારો કરી હિંસા ફેલાવવાના છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની તાજેતરની કાર્યવાહીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ