એલર્ટ / કાશ્મીરમાં આતંકીઓને લઇ મોટો ખુલાસો, સેના અને તપાસ એજન્સી લાગી કામે

Terrorist Input In West UP After Removed Article 370 In J&K

આતંકીઓના ષડયંત્રને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. કશ્મીરમાં પરિસ્થિતિ બગાડવા આતંકીઓનું મોટું ષડયંત્ર હોવાના ઇનપુટ મળ્યા છે. જેમાં પાકિસ્તાન દ્વારા અફઘાની આતંકીઓની ઘુષણખોરીનો પ્લાન કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ