ટેરર ફંડિગ મામલો / પાકિસ્તાનના લાહોરમાં હાફિઝ સઈદની ધરપકડ, પોલીસ કસ્ટડીમાં મોકલાયો

terrorist hafiz saeed arrested counter terrorism department lahore judicial remand

હાફિઝ સઇદને લાહોરથી ધરપકડ કરવામાં આવ્યો. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો. ધરપકડ બાદ હાફિઝ સઇદને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ