સુરક્ષા / 15 ઓગસ્ટ પહેલા દેશમાં આતંકી હુમલો થવાના ષડયંત્રનો ખુલાસો, આ રાજ્યના મંદિરો હાઇએલર્ટ પર

terrorist groups plotting attack on temples

પાકિસ્તાનનું આતંકી સંગઠન દ્વારા કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. જાણકારી મુજબ જશ્ન એ મોહમદ્દ અને લશ્કર એ તૈયબાના આતંકી ભારતમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની તૈયારીમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ