એલર્ટ / બાલાકોટ એરસ્ટ્રાઇકમાં તબાહ કરેલા આતંકી સંગઠનો ફરી સક્રિય, 129 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

Terrorist camps in balakot sensationalized again by Indian government sources

ભારત સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું એમ છે કે પાકિસ્તાનનાં બાલાકોટમાં થયેલી સ્ટ્રાઇક બાદ તબાહ થઇ ગયેલા આતંકી કેમ્પ એક વાર ફરીથી સક્રિય થઇ ગયા છે. 129 જેટલાં આતંકી લૉન્ચ પૈડ પર ઘુસપેઠ કરવા માટે તૈયાર બેઠાં છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ