BIG NEWS / ઈઝરાયલમાં ફરી આતંકવાદી હુમલો: તેલ અવીવમાં અંધાધૂંધ ફાયરિંગ; 2ના મોત 

Terrorist attacks in Israel again, indiscriminate firing in Tel Aviv

ઈઝરાયેલમાં આતંકી હુમલામાં 2ના મોત, તેલ અવીવના માર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર કરીને હુમલાખોર ફરાર, સર્ચ ઓપરેશન ચાલુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ