જમ્મુ કાશ્મીર / કાશ્મીરના બારામુલા જિલ્લામાં CRPF પર આતંકી હુમલો, 4 જવાનો ઘાયલ

Terrorist attack on CRPF in Kashmir's Baramulla district, 4 injured

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં CRPFની ટીમ પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 4 જવાનો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ