BIG BREAKING / જમ્મુમાં વધુ એક આતંકી હુમલો: CISF જવાનોની બસ પર હુમલો કરતા એક ASI શહીદ, 2 ઘાયલ

terrorist attack on cisf bus in jammu one personnel martyred two injured

જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક સવારે 4.15 વાગ્યે આતંકીઓએ 15 CISF જવાનોની બસ પર હુમલો કર્યો છે. જેમાં એક ASI શહીદ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ