હુમલો / 15 ઓગસ્ટ પહેલા શ્રીનગરમાં આતંકવાદી હુમલો, આખા કાશ્મીરમાં હલચલ તેજ

terrorist Attack In Nowgam Srinagar 2 Policemen Martyred One Injured

જમ્મૂ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શ્રીનગરનાં બહારના વિસ્તારમાં આતંકવાદીઓના હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થઇ ગયા છે જયારે એક જવાન ઈજાગ્રસ્ત છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ