હુમલો / સ્વતંત્રતા દિવસ પર ઈઝરાયેલમાં આતંકી હુમલો, ત્રણનાં મોત અને ચાર ઘાયલ, હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન શરૂ

Terrorist attack in Israel on Independence Day

છેલ્લા કેટલાક સપ્તાહમાં ઈઝરાયેલમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. ત્યારે ઈઝરાયેલાના એલાદમાં થયેલા હુમલા બાદ પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ