બ્લાસ્ટ / અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલો, 9ના મોત, સાસંદ સમેત ઘણા ઘાયલ 

Terrorist attack in Afghan capital Kabul, 9 killed, many injured, including MP

આતંકવાદીઓએ અફઘાન સાંસદ હાજી ખાન મોહમ્મદ વરદકની કારને નિશાન બનાવીને આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. પાટનગર કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ