દિલ્હી / 15 ઓગસ્ટે લાલ કિલ્લાને નિશાન બનાવી શકે છે આતંકી, એલર્ટ જાહેર

terrorist attack airport security agencies alert red fort

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ધ્વજવંદન થવાનું છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓ પણ એક હુમલાને અંજામ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ