કાર્યવાહી / આતંકવાદને ડામવા મોદી સરકાર આકરા પાણીએ, આ 12 વેબસાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

terrorism a dozen websites were promoting terrorist activities

કેન્દ્ર સરકારે આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધના ધોરણે અભિયાન હાથ ધર્યું છે અને કડકમાં કડક નિર્ણયો લેવા પણ તૈયારી દર્શાવી છે ત્યારે ફરી એકવાર સરકારે ખાલિસ્તાની ગતિવિધિઓને આગળ ધપાવતી 12 જેટલી વેબસાઇટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ