CCTV / સુરતમાં મહિલા ચાદર ગેંગનો આતંક, મેડિકલમાંથી 10 હજારની ચોરી કરી ફરાર

Terror of women's sheets of Surat, 10 thousand stolen from medical and fugitive

રાજ્યમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ દિન પ્રતિ-દિન વધતી જ જાય છે. ક્યાક લોકો જબરદસ્તી લૂંટી રહ્યા છે તો ક્યાક ચોરીઓ થઇ રહી છે. સુરત શહેરમાં ફરી એકવાર મહિલા ગેંગનો આતંક જોવા મળ્યો છે. વરાછામાં એ.કે. રોડ પર આવેલી મેડિકલની દુકાનમાં મહિલા ચાદર ગેંગ ત્રાટકી હતી અને બાદમાં મહિલા ગેંગે ચોરીને અંજામ આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ