રિપોર્ટ / પાકિસ્તાને આતંકવાદ રોકવા માટે પૂરતા પગલા નથી ઉઠાવ્યા : FATFની રિપોર્ટ

terror watchdog fatfs reports says pakistan has not taken sufficient measures

એશિયા પેસિફિક ગ્રુપ (APG)ના ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે કહ્યું કે પાકિસ્તાન, યૂએન સિક્યોરિટી કાઉન્સિલનો પ્રસ્તાવ હાફિઝ સઇદ, વૈશ્વિક આંતકવાદીઓ અને આતંકવાદી સમૂહ જેમકે, જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા વિરુદ્ધ લાગૂ કરવામાં નિષ્ફળ રહ્યું. APGની એક રિપોર્ટ મુજબ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) પાકિસ્તાનને 'ગ્રે લિસ્ટ' માં સામેલ કરતી વખતે જે ભલામણો કરી હતી, તેમાથી તેણે માત્ર એકનું પાલન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ