ઓથાર / દિવાળી પહેલા અમદાવાદ પર તોળાતો આતંકી ખતરો, મોટા ષડ્યંત્રની આશંકાથી સુરક્ષા એજન્સીઓ થઈ દોડતી

Terror threat looms over Ahmedabad ahead of Diwali, security agencies on high alert

અમદાવાદને રક્તરં‌જિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડ્યંત્ર રચી રહ્યા છે. મોલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચના અપાઈ.પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વાહનોના ચેકિંગની સુચના

Loading...
બ્રેકિંગ ન્યૂઝ