ભરૂચના અમલેશ્વર ગામમાં તસ્કરોનો આતંક, મકાનમાંથી દોઢ લાખની ચોરી કરીને તસ્કરો ફરાર | Terror of smugglers in Amaleshwar village of Bharuch

CCTV / ભરૂચના અમલેશ્વર ગામમાં તસ્કરોનો આતંક, મકાનમાંથી દોઢ લાખની ચોરી કરીને તસ્કરો ફરાર

ભરૂચના અમલેશ્વરમાં ગામમાં તસ્કરોનો આતંક યથાવત્ છે. ત્યારે હવે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું છે. તસ્કરોએ મકાનમાંથી દોઢ લાખની ચોરી કરી હતી. ચોરી કરતા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. મકાનમાંથી દોઢ લાખની ચોરી કરીને ફરાર થયા હતા. આ ઘટના બાદ પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ