જીવનું જોખમ / આણંદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત, એક દિવસમાં 10 લોકોને લીધા અડફેટે, તંત્રએ ઢોર નહીં હાથ બાંધ્યા

terror of cattle in Anand 10 people were killed in day

આણંદમાં રખડતા ઢોરે એક દિવસમાં 10 લોકોને અડફેટે લેતા હાહાકાર મચી ગયો છે આ મામલે વળતરની માંગ સાથે કાનૂની લડત લડવાની ચીમકી ઉચ્ચારાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ