ગુંડાગીરી / સ્માર્ટ સિટીની સાથે સુરત ચોરી, દુષ્કર્મ અને અસામાજીક તત્વોનો આતંક, ઉધનામાં ટોળાએ વાહનોમાં કરી તોડફોડ

Terror of anti-social people in Udha area of Surat

સુરતના ઉધના વિસ્તારના વાજપાઈ આવાસ નજીક અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો અને આશરે 10થી 12 વાહનોમાં ટોળાએ તોડફોડ કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ