સુરત / ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, સરાજાહેર ફ્રુટની લારી ચલાવનારને માર્યો માર

સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે. ફ્રુટની લારી ચલાવતા યુવક અને તેના દીકરાને માર માર્યો છે. ખરીદી કરતા વેપારીએ રૂપિયાની માંગણી કરતા શખ્સે મારામારી કરી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ