આતંક / જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલોઃ સવારે બેંક મેનેજરની હત્યા, રાત્રે પ્રવાસી મજૂર પર હુમલો, બિહારના યુવકનું મોત

terror attack on non kashmiri laboures of brick kiln in chadoora budgam jammu kashmir

જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં આતંકવાદીઓએ 2 લોકોની હત્યા કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ