જમ્મૂ-કાશ્મીર / સેના પર આતંકી હુમલાનું એલર્ટ, દેશભરના એરપોર્ટ હાઈએલર્ટ પર

terror attack high alert in jammu and kashmir

કાશ્મીરમાંથી 370 કલમ હટાવી લેવાયા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે હવે જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સુરક્ષા જવાનો પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન પોતાના ખતરનાક મુઝાહિદ્દીન બટાલિયનનો ઉપયોગ લાઈન ઓફ કંટ્રોલ પર ભારતીય સુરક્ષા જવાનો પર હુમલો કરવા માટે કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ