આફત / ઉત્તરાખંડના જંગલોમાં આગ ભભૂકતા વન્ય સંપદાને મોટું નુકસાન, ઓસ્ટ્રેલિયાની આગના દ્રશ્યો તાજા થયાં

terrible fire in the forests of uttarakhand

2020નું વર્ષ જાણે આફતનું વર્ષ હોય તેવું લાગે છે. એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવ્યો છે ત્યારે ઉત્તરાખંડના જંગલમાં એક મોટી આફત આવી ચડી છે. છેલ્લા કેટલાક દિવસથી જંગલોમાં આગ લાગતા મોટા ભાગનો વિસ્તાર બળીને ખાખ થયો છે તો વન્ય સંપદાને પણ નુકસાન પહોંચ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ