દુર્ઘટના / રાજસ્થાનના પાલીમાં ભયંકર અકસ્માતઃ ગેસ પાઇપલાઇન ખાનગીબસની આરપાર ઘુસી ગઇ, મહિલા સહિત 2ના દર્દનાક મોત

Terrible accident gas pipeline pipe rammed into bus death pali rajasthan accident

રોડ કાંઠે ગેસ પાઇપલાઇન પાથવાનું કામકાજ ચાલી રહ્યું હતું. હાઇડ્રો મશીનથી પાઇ ઉઠાવીને ખોદેલા ખાડામાં પાઇપ નાખવામાં આવી રહી હતી. તે સમયે મશીનનું બેલેન્સ બગડ્યું અને ખાનગી બસમાં પાઇપ ઘુસી ગયો. જેમાં 2 લોકોના દર્દનાક મોત થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. આ દુર્ઘટના રાજસ્થાનના પાલી જીલ્લામાં બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ