એલર્ટ / 1 ઓક્ટોબરથી ફ્લાઈટ્સના આ નિયમોમાં થઈ રહ્યો છે ફેરફાર, એરપોર્ટ જતાં પહેલાં જાણો તે જરૂરી

terminal change alert many flights are undergoing major changes from october 1 know

ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ-3થી 105થી વધારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરતી ઈન્ડિગો (IndiGo) ની કેટલીક ફ્લાઈટ્સ હવે ટર્મિનલ -2થી ચાલુ થશે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગૂ થશે. આ રીતે ગોએર (GoAir) પણ 1 ઓક્ટોબરથી દિલ્હી એરપોર્ટથી તેની કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સને ટર્મિનલ-2 પર શિફ્ટ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ