બોલિવૂડ / નોરા ફતેહી સાથે રિલેશનની ચર્ચા પર ટેરેંસે આપ્યું રિએક્શન, કહ્યું- રાઝની વાતને રાઝ રહેવા દો

Terence Lewis on rumoured relationship with Nora Fatehi Raaz ki baat raaz rehne do

ટેરેંસ લુઈસ અને નોરા ફતેહીની જોડી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. બન્નેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવે છે. પાછલા થોડા સમયથી ટેરેંસ લુઈસ અને નોરાહ ફતેહીના રિલેશનને લઈને ચર્ચા થઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ