રાજનીતિ / PM મોદી અને ટ્રમ્પની ટયૂનિંગ પર શત્રુધ્ન સિંહાએ કહ્યું, 'તેરા જાદુ ચલ ગયા'

Tera Jadoo Chal Gaya Shatrughan praises PM Modi

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે G7 શિખર સંમેલન દરમિયાન થયેલી મુલાકાતને લઇને કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. શત્રુધ્ન સિંહાએ ટવિટ કરી જણાવ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબુત કરવા માટે અદ્દભુત કામ કર્યું છે. ભલે ફિલ્મ ના ચાલી હોય પરંતુ 'તેરા જાદુ ચલ ગયા'. ઇન્ડો અમેરિકન ગઠબંધન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ