VIDEO / આ પોલીસકર્મીનો અવાજ સાંભળીને અરિજીતની યાદ આવી જશે, તમે પણ કહેશો વાહ!

Tera Ban Gaye Hoon Song Film Kabir Singh Sing By Maharashtra Police Officer

સોશ્યલ મીડિયા પર મહારાષ્ટ્ર પોલીસ જવાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ ગાતા જોવા મળી રહ્યા છે. આ પોલીલ જવાન તાજેતરમાં આવેલી શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહના કારણે છવાયેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ