સંરક્ષણ / અમેરિકાએ ભારત પાસે મોકલ્યાં પોતાના સૌથી 2 ઘાતક હથિયાર, ડ્રેગનનું ટેન્શન વધશે

Tensions will rise over the US's most lethal weapon, the dragon, sent to India

લદાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચલી રહ્યો છે, અને ચીન સતત આ સરહદ પર તેના સૈનિકોની તણાતી વધારતા જતાં ભારત સાથે સંઘર્ષની સ્થિતિ નિર્માણ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભારતને મદદ કરવા અને ચીનને ઘેરવા અમેરિકા તાત્કાલિક ભારતની મદદે આવ્યું છે. અમેરિકાએ ચીનને કાબૂમાં રાખવા માટે પોતાના બે જહાજો હિન્દ મહાસાગરમાં મોકલી આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ