આગાહી / દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીએ વધાર્યું ટેન્શન

Tensions rise over weather forecast

IMDના અનુસાર, મધ્ય મહારાષ્ટ્રની આસ-પાસ તોફાની પવનાનો ફૂંકાઈ રહ્યાં છે. આ સાથે વેર્સ્ટન ડિસ્ટબર્ન્સને લઈ દેશના કેટલાક ભાગોમાં હળવા થી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ