સરહદીય વિવાદ / મોદી સરકારનું ટૅન્શન વધ્યું : બે રાજ્યોની સરહદ સળગી, ગોળીબારમાં છ જવાનો શહીદ, મામલો પહોંચ્યો PM મોદી પાસે

Tensions rise in Modi govt: Border fire between two states burns, six soldiers killed in violent scuffle, case reaches PM...

આસામ-મિઝોરમ બોર્ડરે ફાટી નીકળેલી હિંસામાં ગોળીબાર થતા આસામ પોલીસના છ જવાનોના મોત થયા છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ આ વાતની જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ