રિપોર્ટ / અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો: ફરી દેખાયું જાસૂસી બલૂન, ડ્રેગન બોલ્યું-અમે કંઈ નથી કર્યું

Tensions rise between US and China: Spy balloon reappears, dragon speaks - we did nothing

ચીનનો વધુ એક સ્પાઈ બલૂન લેટિન અમેરિકાની ઉપરથી નીકળ્યો હતો આ વિશે બેઇજિંગે નિવેદન આપતા કહ્યું કે ચીને ક્યારેય કોઈ સાર્વભૌમ દેશના ક્ષેત્ર અને એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ