મહામારી / મોદી સરકારનું ટેન્શન વધ્યું, આર્થિક વિકાસના અનુમાનમાં કરાયો મોટો ઘટાડો, IMF એ આપ્યા બે કારણો

Tensions have risen in the Modi government, a sharp drop in economic growth forecasts, two reasons given by the IMF

આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ છે અને આ આંચકામાંથી બહાર આવતા સમય લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ