વિરોધ / 2016માં રિ-ડેવલપમેન્ટનું ટેન્ડર બહાર પડાયું હતું, આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈઃ અમદાવાદમાં હાઉસિંગના મકાનોનો વિવાદ

Tender for redevelopment issued in 2016, no action Dispute over housing houses Ahmedabad

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ નિર્મલ એપાર્ટમેન્ટની જર્જરિત હાલત હોવાથી રી-ડેવલપમેન્ટ પોલિસીને લઈને સ્થાનિકો આકરા પાણીએ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ