મદદ / લૉકડાઉન વચ્ચે ઘરના માલિકે 75 ભાડુઆતોનું 3.4 લાખ રૂપિયાનું ભાડું માફ કર્યુ

tenangala Landlord Waives Rent Of 75 Tenants Hit Of Lockdown

તેલંગણાના એક મકાન માલિકે લૉકડાઉન દરમિયાન જે દરિયાદિલી દર્શાવી છે તેવી તો ભાગ્યે જ કોઇકે દર્શાવી હતી. આ મકામ માલિકે 1-2 નહી પૂરા 75 ભાડુઆતોનું એપ્રિલ મહિનાનું ભાડું માફ કરી દીધુ છે.જેની કુલ રકમ 3.4 લાખ રૂપિયા છે.

બ્રેકિંગ ન્યૂઝ